速報APP / 社交 / JAYBHIM GROUP

JAYBHIM GROUP

價格:免費

更新日期:2019-09-13

檔案大小:19M

目前版本:2.1.2

版本需求:Android 5.0 以上版本

官方網站:http://www.jaybhimgroup.com

Email:info@jaybhimgroup.com

聯絡地址:隱私權政策

JAYBHIM GROUP(圖1)-速報App

JAYBHIM YUVA FOUNDATION TRUST

"જયભીમ યુવા ફાઉંડેશન ટ્રસ્ટ" ની સ્થાપના સમાજસેવાના અમુક ચોક્કસ હેતુ સિદ્ધ કરવાના આશયથી કરવામા આવેલ છે.

અપ્રિલ 2017 મા જૂજ મિત્રો થી શરૂ કરાયેલ સેવા સાથે આજે 1500 થી વધારે લોકો જોડાયેલ છે.

Visionવિઝન

JAYBHIM GROUP(圖2)-速報App

વોટસેપ ગ્રૂપથી ચાલતી લગ્નવિષયક સેવા નો વિસ્તાર

ગ્રામ્ય સ્તરે સમૂહ લગ્ન નુ આયોજન

ગ્રામ્ય સ્તરે સમાજના આર્થિક રીતે ગરીબ કુટુંબના બાળકોને શૈક્ષણીક સહાય - કીટ વિતરણ

સમાજ સુધારક સંસ્થાઑ સાથે સંકલન

JAYBHIM GROUP(圖3)-速報App

Missionમિસન - ૨૦૨૫

વેબસાઇટ ના માધ્યમથી સમાજના દરેક લગ્નોત્સુક યુવક-યુવતિને તેમના મનપસંદ પાત્ર મળે તેવી વિગતો ઉપલબ્ધ કરાવવી.

ગ્રામ્ય સ્તરે પસંદગી મેળા ના આયોજન.

રોજગારલક્ષી શૈક્ષણીક વર્ગો ચલાવવા.

JAYBHIM GROUP(圖4)-速報App

સમાજ માટે શૈક્ષણીક સંકુલ ઉભા કરવા.

સમાજને મદદરૂપ હૉલ / વાડી ઉભી કરવાનો પ્રયાસ

JAYBHIM GROUP(圖5)-速報App